કાનૂની કેન્દ્ર અને નીતિઓ
છેલ્લો સુધારો: November 2, 2026 • સંચાલક: RankSultan Advertising page (managed by svapneel school softwares)
1. ઉપયોગની શરતો અને નિયમો
1.1 સેવાનો પ્રકાર: RankSultan.com એ ભારતમાં ચાલતું સ્વતંત્ર ડિજિટલ જાહેરાત લીડરબોર્ડ છે. યુઝર્સ માત્ર આ પેજ પર પબ્લિક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ બતાવવા અને રેન્ક કરવા માટે સ્પોન્સરશિપ ફી ચૂકવે છે.
1.2 બિન-જોડાણ (Non-Affiliation): આ સાઇટ Instagram કે Meta કંપની સાથે જોડાયેલી નથી. અહીં રેન્ક કરવાથી તમારા ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વધતા નથી કે બ્લુ-ટિક મળતી નથી.
1.3 18+ ઉંમરની પુષ્ટિ: ભારતીય કાયદા મુજબ, પેમેન્ટ કરવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી ફરજિયાત છે. પેમેન્ટ કરીને તમે સ્વીકારો છો કે તમે 18+ છો.
1.4 જુગાર કે સટ્ટો નથી: આ માત્ર જાહેરાત બોર્ડ છે. અમે કોઈ રોકડ ઇનામ કે રિટર્ન આપતા નથી. પેમેન્ટ 100% માત્ર એડ સ્પેસ માટે છે.
1.5 ડાયનેમિક રેન્કિંગ: રેન્ક કુલ બિડ મુજબ નક્કી થાય છે. જો કોઈ તમારાથી વધુ બિડ કરે, તો તમારો રેન્ક તરત જ નીચે આવી જશે.
1.6 માત્ર PUBLIC (જાહેર) પ્રોફાઇલ: વપરાશકર્તાઓએ ફક્ત PUBLIC ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જ સબમિટ કરવી. પ્રાઇવેટ એકાઉન્ટ અહીં દેખાશે નહીં અને તેના પૈસા રિફંડ મળશે નહીં. ગેરકાયદેસર વસ્તુઓ કે છેતરપિંડી પ્રમોટ કરતા હેન્ડલ્સને રિફંડ વિના બ્લોક કરવામાં આવશે.
1.7 કાયદો અને ન્યાયક્ષેત્ર: કોઈપણ વિવાદ Rajkot, Gujarat ના અદાલતી ક્ષેત્રને આધીન રહેશે.
2. કડક નો-રિફંડ (પૈસા પાછા ન મળવા) પોલિસી
2.1 ઝીરો રિફંડ: પેમેન્ટ થતાં જ એડ લાઈવ થઈ જાય છે, તેથી તમામ પેમેન્ટ 100% ફાઇનલ છે અને કોઈપણ સંજોગોમાં રિફંડ મળશે નહીં.
2.2 આ કારણોસર રિફંડ નહીં મળે: (a) 1 સેકન્ડ પછી કોઈ વધુ બિડ કરી આગળ નીકળી જાય; (b) તમે ખોટું યુઝરનેમ લખ્યું હોય; (c) પ્રોફાઇલ પ્રાઇવેટ હોય; અથવા (d) 24 કલાકનું બોર્ડ રીસેટ થાય.
2.3 ટેકનિકલ ખામી: જો પૈસા કપાઈ જાય અને બિડ ના દેખાય, તો Razorpay દ્વારા 5-7 દિવસમાં આપમેળે રિફંડ મળી જશે.
3. પ્રાઇવસી પોલિસી (ડેટા સુરક્ષા)
3.1 ડેટા એકત્રીકરણ: અમે માત્ર પબ્લિક હેન્ડલ, રેઝરપે દ્વારા અપાતી સંપર્ક વિગતો અને શહેર જાણવા IP/Cookies નો ઉપયોગ કરીએ છીએ.
3.2 પેમેન્ટ સુરક્ષા: અમે UPI PIN કે કાર્ડ સેવ કરતા નથી. પેમેન્ટ RBI માન્ય એગ્રીગેટર્સ દ્વારા સુરક્ષિત થાય છે.
3.3 પબ્લિક ડેટા: અમે ફક્ત સાર્વજનિક ફોટો/નામ બતાવીએ છીએ. અમે ક્યારેય પ્રાઇવેટ ડેટા કે પાસવર્ડ માંગતા નથી.
4. પ્રોફાઇલ હટાવવા (Opt-Out) અને ફરિયાદ
4.1 મફત રિમૂવલ: જો તમારું હેન્ડલ કોઈ અન્ય વ્યક્તિએ અહીં મૂક્યું હોય અને તમારે તેને હટાવવું હોય, તો અમારા ઓફિશિયલ IG @rank_sultan પર DM કરો અથવા ranksultan2026@gmail.com પર ઈમેલ કરો. અમે તેને 24 કલાકમાં બ્લોક કરીશું.
4.2 ફરિયાદ અધિકારી:
સંસ્થા: RankSultan Advertising page (managed by svapneel school softwares)
ઈમેલ: ranksultan2026@gmail.com
સ્થળ: Rajkot, Gujarat, India